Bharat ane Vishva ni bhugol na 100 most imp questions
1 ભારતમાં શણનું પ્રથમ કારખાનું કઈ જગ્યાએ સ્થાપાયું - ટિશરા 2 .સરક્રીક બે દેશો વચ્ચે વિવાદસ્પદ છે ?- ભારત - પાકિસ્તાન 3 .દક્ષિણ ભારતનું ઊચું શિખર કયું છે ?– અનાઈ મૂકી 4 .ભારત મુખ્યત્વે કયા આબોહવા ક્ષેત્રમાં આવેલું છે ?- મોનસૂની આબોહવા ક્ષેત્રે 5 .તબ્બતનો ઉચ્ચ પ્રદેશનો કયો પ્રકાર છે ?– આંતરપર્વતીચ .ભારતમાં સૌથી વધુ વહાણવટું કઈ નદીમાં થાય છે ?- હુગલી .ભારતમાં સર્વાધિક સંખ્યાવાળી જનજાતિ કઈ છે ?– સંથાલ 8 .કયો પ્રદેશ ધ્રીવીય પ્રકરાની આબોહવા ધરાવતો પ્રદેશ છે ?– હિમાચલ પ્રદેશ 9 .કઈ નહેર ભૂમધ્ય અને રાતા સમૃદ્રને જોડે છે ?- સૂએઝ નહેર 10 .ભાખરાનાંગલ યોજનામાં સતલજ નદી પરના સરોવરનું નામ શું ?- ગોવિંદસાગર 11 .આરસપહાણ કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે ?— વિકૃત 12 .એમેઝોન જળપ્રવાહમાંની મુખ્ય નદીઓ કઈ કઈ છે ?નીગ્રો , રોન્ગ , મોડેરા 13 .પંપાઝ મેદાનોનું કયુ ઘાસ જાણીતું છે ?- આલ્ફાલ્ફા 14 .જર્મનીની મુખ્ય નદીઓ કઈ કઈ છે ?– ઓર્ડર એલ્બ સ્ટાઈન 15 .જર્મનીનું પાટનગર કયું છે ?- બર્લિન 16 .દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે ?અન્નાઈમૂડી , 17 .નૈવેલી શેની ખાણો માટે પ્રસિધ્ધ છે ?– લિગ્નાઈટ કોલસો
18 . ન્યૂયોર્ક કઈ નદીના કિનારે છે ? - હડસને
19 . ભારતના ક્યા રાજયને ‘ સિલિકન સ્ટેટ ' ના યુરાલ પર્વત શ્રેણી નામથી ઓળખવામાં આવે છે ? – કર્ણાટક
20 . ગોલ્ડ કોસ્ટનું નવું નામ શું છે ? - ધાના
21 . વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કયો છે ? - સુંદરવન
22 . લિંગરાજ મંદિર કયાં આવેલું છે ? – ભુવનેશ્વર
23 . શેષનાગ સરોવર કયા રાજ્યમાં આવેલું છે ? - જમ્મુ - કશ્મીર
24 . એક કલાકમાં કેટલા રેખાંશ સૂર્ય સામેથી પસાર થાય છે ? - 15
25 . ખેતડી શેના માટે પ્રસિધ્ધ છે ? - ત્રાંબુ
26 . મુકામ્બિકા વન્ય જીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? - કર્ણાટક
27 . કઈ નદી ચીનના શોકના રૂપમાં ઓળખાય છે ? - હવાંગો નદી 28 . મે આઈલેન્ડની નજીક કયું શહેર છે ? - મુંબઈ
29 . કઈ નદી તિબેટમાં ત્સાંગપો તરીકે ઓળખાય છે ? - બ્રહ્મપુત્રા
30 . સોનાની ખાણ માટે પ્રખ્યાત કિમ્બર્લે કયા દેશમાં છે ? - ઓસ્ટ્રેલિયા
31 . યુરોપ ખંડનું સર્વોચ્ચ શિખર કયું છે ? – એલબુર્જ
32 . એશિયાના પ્રવેશદ્વાર તરીકે કયો દેશ ઓળખાય છે ? - તુર્કી
33 . ચક્રવાત ચીન અને જાપાનમાં કયા નામે ઓળખાય છે ? – ટાઈફના
34 . કુવર બંધ કયા દેશમાં આવેલો છે ? - યુ . એસ . એ .
35 . ભારતમાં સૌથી વધારે સફરજન કયા રાજ્યમાં થાય છે ? – હિમાચલ પ્રદેશ
36 . ગ્રીનીચ કયા દેશમાં આવેલ છે ? – ઈંગ્લેન્ડ
37 . ભૂકંપના અધ્યયનને શું કહે છે ? – સિસ્મોલોજી
38 . કયા દેશમાં યુટિસ અને ટાઈગ્રીસ નદીઓ વહે છે ? - ઈરાક
39 . પૃથ્વી પર રાત - દિવસ કયા સરખા હોય છે ? – વિષુવવૃત પર
40 . કયું બંદર 5 સમૃદ્રના બંદર તરીકે ઓળખાય છે ? - મોસ્કો
41 . તિરૂઅનંતપુરમનું જૂનું નામ શું છે ? – ત્રિવેન્દ્રમ
42 , બેલુર મઠ કયા રાજ્યમાં આવેલ છે ? – પ . બંગાળ
43 . કયુ રાજ્ય અગાઉ ‘ નેફા ’ નામે ઓળખાતુ ? - અરણાચલ પ્રદેશ
44 . મીઠા પાણીનું લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે ? – મણિપુર
45 . ઢેબર સરોવર કયા રાજ્યમાં છે ? - રાજસ્થાન
46 . આનંદપુર તથા નાંદેડ કયા ધર્મના ધર્મસ્થાનો છે ? – શીખધર્મના
47 . કયા છોડને બંગાળનો આતંક કહેવામાં આવે છે ? - જળકુંભી ,
48 . ભારતમાં કઈ નદી સૌથી વધુ નદીદ્રીપો બનાવે છે ? - બ્રહ્મપુત્ર નદી
49 . વિશ્વમાં કયા દેશમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી ? – બ્રિટન
50 . ભારતમાં લાલ માટી ધરાવતા બે મુખ્ય રાજ્યો કયાં છે ? - તમિલનાડુ અને કર્ણાટક
51 . હવાખાવાનું સ્થળ નૈનિતાલ કયા રાજયમાં આવેલું છે ? – ઉત્તરખંડ
52 . ભારતના કયા રાજ્યમાં કોઈ રાષ્ટ્રીય પાર્ક નથી ? - પંજાબ
53 . ભારતમાં સૌથી વધારે વન્યજીવ અભયારણ્ય કયાં રાજ્યમાં છે ? - મહારાષ્ટ્ર
54 . યુરોપની સુઅથી વધારે વ્યસ્ત વ્યાપારીક નદી કઈ છે ? - રાઈના
55 . ટોડા જનજાતિનું નિવાસસ્થાન કયાં આવેલ છે ? – નિલગીરીની પહાડીઓમાં
56 , કેરળનો દરિયાકિનારો કયા નામે ઓળખાય છે ? - માલાબાર તટ
57 . બેરેન ટાપુ ક્યા આવેલો છે ? - આંદબાર નિકોબારમાં 58 . વોલ્ગા નદી કયા સમૃદ્રને મળે છે ? – કાસ્પિયન
59 . અમેરિકાનું સૌથી મોટું રાજ્ય કયું છે ? – અલાસ્કા
60 . જોગના ધોધનું નવું નામ શું છે ? - મહાત્મા ગાંધી ધોધ
61 . ગંગા નદી બાંગ્લાદેશમાં ક્યા નામે ઓળખાય છે ? – પદ્મા
62 . સૂર્યથી ધરતી પર પ્રકાશને પહોંચતા લગભગ કેટલો સમય લાગે છે ? - 8 મિનિટ
63 . ઉત્તરધ્રુવથી દક્ષિણ ધ્રુવને મળતી રેખાંશને શું કહે છે ? – રેખાંશ
64 . અંધારિયો ખંડ કોને કહે છે ? – આફ્રિકા
65 . વિલિકોંડા પહાડી ઓ જે પૂર્વે ઘાટનો એક ભાગ છે તે કયાં આવેલ છે ? - આધ્રપ્રદેશ
66 . ભારતમાં હિમાલયનું સૌથી ઊંચું શિખર કયું છે ? – કંચનજંઘા
67 , કર્યો મહાસાગર એકબાજુ પ્રશાંત મહાસાગરને અને બીજી બાજુ એટલાન્ટિક મહામાગરને મળે છે ? – હિન્દ મહાસાગર
68 , iદ પ્રયાગ કઈ નદીઓના સંગમ પર છે ? વિષ્ણુ ગંગા અને મહાનદી
69 , 1818માં પહેલી સુતરાઉ કાપડળી મિલ ક્યાં શરૂ થઈ હતી ? – પં . બંગાળમાં ફોટ ગ્લાસ્ટરમાં
70 . જામું - શ્રીનગર હાઈવૈ પરની જવાહર સુરંગ કઈ પર્વતીય શ્રેણીમાં છે ? – પીર પંજાબી
71 . 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં પુરુષ : સ્ત્રીનું પ્રમાણ શું છે ? – 1000 : 943
72 . અજી ( જયાને વૈશ્વ નુ0 સૌથી ગુમર સ્થળ માનવામાં આવે છે ? તે કયા દેશમાં છે ? – લીબિયા
73 . વર્જીનિયા તમાકુ મુખ્યત્વે ક્યા દેશમાં ઉગાડાય છે ? - યુ . એસ . એ
74 . બિહારનો “ શોક ’ કઈ નદીને કહે છે ? – કોસી
75 . ભારતના પૂર્વે અને પશ્ચિમ છેડે આવેલાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો તફાવત છે ? - 2 કલાક
75 . સુએઝની નહેર કઈ સાલમાં શરૂ થઈ હતી ? - 1969
76 . ભારતની કઈ સામુદ્રધુની થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુ . એસ . એ . પહોંચી શકાય છે ? - મલાકડા
77 , કયા પરિબળને કારણે ગુજરાતમાં રાત્રિ અને અરૂણાચલ પ્રદેશમાં સૂર્યોદય જોવા મળે છે ? – વિશાળ રેખાંશીય વિસ્તારને કારણે
78 . પશ્ચિમઘાટ મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં કયા નામથી ઓળખાય છે ? - સહ્યાદ્રિ
79 . બાલ્ટોરો અને સિયાચીન કયા પર્વત વિસ્તારની હિમનદીઓ છે ? ’ - કારાકોરમ
80 . ઉત્તર ભારતમાં નવા કાંપનો મેદાની પ્રદેશ કયા નામે ઓળખાય છે ? - ખાદર
81 . ભારતનો સમાવેંશ કઈ પ્લેટમાં થાય છે ? - ઈન્ડો . ઓસ્ટ્રેલિયન
82 , ભારતમાં મધ્યવર્તી ઉચ્ચભૂમિની લગભગ બધી દાદીઓ કઈ દિશાની તરફ વહે છે ? - ઉત્તરદિશા તરફ
83 . ભારતના પશ્ચિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે ? – પશ્ચિમઘાટની વાતાભિમુખ બાજુએ સ્થાન હોવાથી
84 . ઉત્તરથી શરૂ કરી દક્ષિl તરફ આવેલા પર્વતોનો સાચો ક્રમ કયો છે ? – નીલગિરિ , આનૈમલઈ , કાડૅમમ પર્વતો
85 . સહારા રણપ્રદેશ કયા ખંડમાં આવેલો છે ? - આફ્રિકાખંડ ( . આફ્રિકા )
86 . મુંબઈની મીઠીવાદી કયા સરોવરમાંથી નીકળે છે ? - વિહાર સરોવર
87 . બેતવા નદી કઈ નદીને મળે છે ? - યમુના
89 . કઈ નદી ઓડિશામાં પોતાનો ડેલ્ટા બનાવે છે ? - મહાનદી
90 , દ્વિશ્વના હીરા બજારની રાજધાની તરીકે કયું શહેર ઓળખાય છે ? – એન્ટવર્થ ( બેજિચમ )
91 . અનાતોલિયો ઉચ્ચપ્રદેશ કયા દેશ માં આવેલો છે ? - તુર્થી
92 . ઘરી બંધ કઈ નદીઓના સંગમ પર બનાવાય છે . – વિલીવિલી ભાગીરથી અને ભીલાંગના
93 . પૃથ્વીના દરેક રેખાંશ વચ્ચે કેટલો સમયનો તફાવત હોય છે ? - 4 મિનિટ
94 . એનોર મહાબંદર કયા રાજ્યમાં આવેલું છે ? – તામિલનાડુ
95 . દક્ષિણ ચુરોપમાં કઈ પર્વતમાળા સૌથી મોટી અને ઊંચી છે ? - આલપ્સ
96 . દક્ષિણ અમેરિકાનું સર્વોચ્ચ શિખર કયું છે ? – એકાંકાચુઆ
97 . દરિયાના ખારા પાણી ભૂમિખંડના કિનારાથી અંદર પ્રવેશી જે સરોવરની રચના કરે છે તેને શું કહેવાય ? - લગૂન
98 . મયુરાણી નહેર કયા રાજ્યમાં આવેલ છ ? - પશ્ચિમ બંગાળ
99 . ભારતમાં રાસાયણિક ખાતરોનું પ્રથમ મોટું કારખાનું કયા સ્થાપાયું હતુ ? - સિંદરી .
100 . વિષુવવૃતાના પ્રદેશોમાં કયા પ્રકારનો વરસાદ પડે છે ? – ઉષ્ણતાનથનનો

0 Comments